નીચે આપેલી બહુપદી એક ચલ વાળી છે કે એક ચલ વાળી નથી ? તમારા જવાબ માટે કારણ આપો. $y^{2}+\sqrt{2}$.
યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને વિસ્તરણ મેળવો : $\left[\frac{1}{4} a-\frac{1}{2} b+1\right]^{2}$
નીચેની બહુપદીની સામે દર્શાવેલ $x$ ની કિંમતો એ આપેલ બહુપદીનાં શૂન્યો છે કે નહિ તે ચકાસો :
$p(x)=lx+m,\,\, x=-\,\frac{m}{l}$
નીચે આપેલ દરેક બહુપદી માટે $p(0)$, $p(1)$ અને $p(2)$ શોધો : $p(y)=y^{2}-y+1$
નીચે લંબચોરસનાં ક્ષેત્રફળ દર્શાવેલ છે તેમની સંભવિત લંબાઈ અને પહોળાઈ અનુક્રમે શોધો.
ક્ષેત્રફળ : $25{a^2} - 35a + 12$